: કંઢેરાઈ ની ઇન્દિરા માટે બોરવેલ બન્યો કાળ: તંત્ર દ્વારા લાશ બહાર કાઢવા પ્રયત્ન 07-01-2025
કંઢેરાઈની કન્યાને બચાવવાના અથક પ્રયાસો વચ્ચે લીધા અંતિમ શ્વાસ: ગઈકાલે રાત્રે માત્ર 60 ફૂટ દૂર હતી ત્યાં હુક તૂટી જતા ફરી ઊંડે ખાબકેલી ઇન્દિરા ને બચાવવા માટે છેલ્લા 33 કલાકથી હાથ ધરવામાં આવેલા પ્રયત્નો નિષ્ફળ: બોરવેલ માં 100 ફૂટ અંદર ફસાયેલી ઇન્દિરા જિંદગીનો જંગ હારી ગઈ હોવાનું તંત્ર દ્વારા કરાયું જાહેર: એન ડી આર એફ ની ટીમ ઈન્દિરાનો મૃતદેહ બહાર કાઢવા પ્રયાસરત
SHARE