-
Today 04-08-2025 01:40:pm
પહેલગામમાં આતંકી હમલો થતા દેશ દુઃખમાં ડૂબેલ હોવાથી કોમી એકતા ના પ્રતિક હાજીપીર બાબાના મેળાને સાદગીથી મેળાને ખુલ્લો મૂકવામાં આવેલ કશ્મીરમાં આતંકી હુમલાના લીધે સમગ્ર દેશ દુઃખમાં ડૂબેલ છે ત્યારે હાજીપીર બાબાના મેળાનો ઉદઘાટન કાર્યક્રમ સાદગીથી કરવામાં આવ્યો હતું કોઈ પણ ઉદઘાટન કાર્યક્રમના કરવામાં આવ્યો નહી. માત્ર ચાદર સાદી રીતે ચડાવી અને દેશ માટે અને કાશ્મીરમાં નાપાક સાજિસના શિકાર થયેલ હિન્દુ મુસ્લિમ ભારતીઓ માટે દુઆ માંગવામાં આવી હતી અને ચાદર સાથે દુઃખ સાથે શ્રદાંજલી આપવામાં આવી હતી અને હુમલા નો શિકાર થયેલ બેક્સુર હિન્દુ મુસ્લિમ ભારતીઓ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી કે દેશ આતંકની નાપાક હરકતો થી બચી રહે અને ભારતમાં હંમેશા અમન સુકુન સલામતી રહે તે માટે દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે અંજારના અનવર શા બાપુ (અનુ ભાપુ)કૌસર અલી બાપુ આગેવાન તરીકે હાજી ઈબ્રાહિમ હાલેપોત્રા ઇકબાલ ભાઈ જત યાકુબ મુતવા હાજી ગફુર શેખ હાજીપીર સરપંચ હાજી ઈસ્માઈલ તલાટી અમીન ભાઈ સમા દરગાહ કમિટીના હાજી અબ્બાસ મમુજાવરો અને આસપાસના તમામ આગેવાનો જોડ્યા હતા તમામ વ્યવસ્થા હાજીપીર મેળા સમિતિ દ્વારા ગોઠવવામાં આવેલ હતી