-
Today 04-08-2025 01:39:pm
માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કેરા નજીક દારૂના કટીંગ સમયે એસએમસીએ દરોડો ભાળીને 1.28 કરોડ નો દારૂ ઝડપી પાડ્યો અને સ્થાનિક પોલીસનું નાક કાપ્યુ : દારૂ જુગાર વ્યાજ સહિતની બચ્યો કચ્છમાં ચોમાસામાં ઊગી નીકળતા બિલાડીના ટોપની જેમ ચોતરફ ફૂલીફાલી છે અને સ્થાનિક પોલીસને જાણે કોઈ જ લેવાદેવા ન હોય તેમ અંઘેર તંત્ર ચાલી રહ્યું હોવાનું સમગ્ર રાજ્ય સમક્ષ એક નેગેટિવ ચિત્ર ઉપસ્થિત થયુ છે દોઢ પોણા બે મહિનાના જેવા ગાળામાં એક પછી એક ચાર દડા સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા પાડવામાં આવ્યા અને એમાં છેલ્લી વખત એટલે કે આજે પાડવામાં આવેલા દરોડામાં 1.70 કરોડ નો મુદ્દા માલ સહિત કેરાના બુટલેગર અનોપસિંહ રાઠોડ સહિત સહિત 22 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, માનવીના ત્રગડીમાં બન્યું હતું તેમ અહીં પણ મુખ્ય ગુનેગાર નાસી છૂટવામાં સફળ રહ્યા છે અને બધું સમાં સુતરું સેટ ના થઈ જાય ત્યાં સુધી હાથમાં આવે તેવા કોઈજ સંકેત હાલ તરત તો દેખાતા નથી. સ્ટેટ મોનિટરિંગ સેલ જે કચ્છમાં આવીને ચાર ચાર વખત પાણી પોલીસનું ના કાપી જતી હોવાની એક છાપ ઊભી થઈ છે પરંતુ સ્થાનિક એ આ બાબતે કોઈ જ મોટું એક્શન અથવા તો નાસી તૂટેલા આરોપીઓને પકડવામાં કેવી બાહોશી દેખાડે છે એ તો આવનારો સમય કહેશે માત્ર દારૂ જુગાર અને વ્યાજખોર જેવી બધીઓ નહીં પરંતુ ચીટર હોય પણ ધૂમ મચાવી હોય તેમ એક પછી એક લાખોના ચીટિંગના કે સામે આવી રહ્યા છે અને તેમાં પણ વ્યવસ્થિત ખાણી પીણી સહિતની વ્યવસ્થા કરી શકનારા ચિટરો નો વાળ પણ વાંકો નથી થતો એવું ખુદ ચીટરો ખુલ્લેઆમ બોલે છે પોલીસના ઉચ્ચ અધિકારી સહિત સમગ્ર તંત્ર ખાખીની આબરૂ રાખે તેવી લોકોને અપેક્ષા છે