-
Today 23-12-2024 05:33:am
કચ્છના આસ્થાના સ્થાનક એવા દેશદેવી માતાના મઢમાં એક જ પતરી વિધિ થશે કચ્છના રાજ પરિવાર વચ્ચે ચાલતા પતરી વિધિ પૂજા વિવાદ કેસમાં હાઇકોર્ટનો આદેશ રાજવી પરિવારના હનુવંતસિંહ જાડેજા અને પતરી વિધિ કરવા માટે હાઇકોર્ટ આપી મંજૂરી હવે માત્ર એક જ પત્રી વિધિ કરવામાં આવશે