-
Today 10-10-2025 08:03:am
કચ્છના સરહદી વિસ્તાર એવા વાગડ ના ખડીર માંથી કાદવ કણણ વચ્ચેથી જીવ સટોસટ નો ખેલ ખેલીને નાનકડા એવા બે પ્રેમી પંખીડા રતનપરના જંગલ વિસ્તારમાં આવેલા સાંગ વાળી માતાજીના મંદિર પાસેથી મળી આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી ખડી પોલીસ દ્વારા શંકાસ્પદ લાગતા આ બંને કિશોરો ની પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ મૂડ પાકિસ્તાનના થરપાર્કરના ઇસ્લામકોટ ગામના છે અને બંને એકબીજાને પ્રેમ કરતા હતા એટલે રાતોરાત ઓળંગીને ભાગી છુટ્યા છે 15 અને 16 વર્ષના છોકરો છોકરી પ્રેમમાં પડીને સરહદ ઓળંગીને ભારત પહોંચ્યા છે ત્યારે આ અંગે વધુ તપાસ ખડીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જ્યાં એ હાથ ધરી છે અને સુરક્ષા એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. પરિવારજનોની કેદ માંથી ભાગેલા તો તો ઉર્ફે તારા રણમલ ચૂડી ભીલ ઉંમર વર્ષ 16 અને મીનાઓ છે પૂજા કરસન ચુડી ભીલ ઉંમર વર્ષ 15 હવે જોઈન્ટ ઇન્ટરવેશન સેન્ટરના હવાલે કરવામાં આવશે તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ તેમની પૂછપરછ કરવામાં આવશે.