કચ્છમાં 4.0 નો ભૂકંપ નો આંચકો : કચ્છમાં 4.0 નો ભૂકંપ નો આંચકો 17-10-2024
ખાવડા પાસ કેન્દ્રબિંદુ કચ્છના સરહદી વિસ્તારમાં મળસ્કે 4.0 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નો આંચકો અનુભવાયો
વહેલી સવારે 3.54 કલાકે અનુભવાયેલા આંચકા નું કેન્દ્ર બિંદુ ખાવડા થી 47 કિલોમીટર દૂર મળી આવ્યુ
SHARE