: આજ થી ધોરડો રણોત્સવ-૨૦૨૪નો કચ્છના તોરણ સફેદરણ ખાતે ઉભી કરાયેલી ટેન્ટસીટી ખાતે શુભારંભ પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓથી સજ્જ ટેન્ટસીટી ખાતે ભારતીય તથા કચ્છી સંસ્કૃતિના વિવિધ આકર્ષણો ઉભા કરાયા છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક ક્રશર ઠેક ઠેકાણે રાખવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રવાસીઓના આનંદ માટે અનેક નવી વ્યવસ્થાઓ પણ ઉમેરવામાં આવી છે. 11-11-2024
SHARE