-
Today 23-12-2024 05:50:am
ચોબારી ખાતે ભૂકંપગ્રસ્ત લોકો સાથે દિવાળી ઉજવનારા મુખ્યમંત્રી મોદી આજે વડાપ્રધાન બની ને કચ્છ સરહદે ફરી એક વાર દિવાળી ઉજવવા પહોંચ્યા છે . વડાપ્રધાન બન્યા પછી તેઓ કાશ્મીર સહિત ની સરહદે જવાનો સાથે દિવાળી નો તેહવાર માનવી ચૂક્યા છે.આ વખતે તેઓ કચ્છ સરહદે આવી પહોંચ્યા હતા અને સેના,નૌકા દળ,વાયુ દળ અને સીમા સુરક્ષા દળ ના જવાનો સાથે દિવાળી ની ઉજવણી કરી હતી. તેમણે જવાનો ને મીઠાઈ ખવડાવી ને મોઢા મીઠા કરાવ્યા હતા