-
Today 23-12-2024 06:37:am
એક તરફ તો સફેદ રણ ને માણવા માટે તહેવારોના દિવસોમાં માનવ મહેરામણ ઉમટે છે તો બીજી બાજુ સફેદ રણમાંથી bromine મીઠું વગેરે ભરીને આવતી અને આડેધળ ચલાવવામાં આવતી ગાડીઓના કારણે અકસ્માત પણ સર્જાય છે. આજે સફેદ રણ વાળા રસ્તા પર મીઠું ભરેલી ગાડીઓના કારણે સખત ટ્રાફિક જામ સર્જાયો હતો અને રજાઓનો આનંદ માણવા કચ્છ આવેલા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.