કચ્છમાં 4.0 નો ભૂકંપ નો આંચકો : કચ્છમાં 4.0 નો ભૂકંપ નો આંચકો 17-10-2024
ખાવડા પાસ કેન્દ્રબિંદુ
કચ્છના સરહદી વિસ્તારમાં મળસ્કે 4.0 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નો આંચકો અનુભવાયો
વહેલી સવારે 3.54 કલાકે અનુભવાયેલા આંચકા નું કેન્દ્ર બિંદુ ખાવડા થી 47 કિલોમીટર દૂર મળી આવ્યુ
કચ્છના અતુલ્ગીરી ગોસ્વામી એ પૈસા ની લાલચે સાઇબર ઠગને પોતાનું બાળક એકાઉન્ટ વાપરવા આપેલું: સાયબર ઠગ છેક કચ્છ સુધી આવી પહોંચ્યા: લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એ કહેવતને સાર્થક કરતો કચ્છનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં 22-11-2024
૧૮-૧૯ નવેમ્બર દરમિયાન અમદાવાદ અને પોરબંદર ખાતે હાથ ધરવામાં આવ્યા ત્રિવિધ કાર્યક્રમો: ભારતીય સેના દ્વારા મલ્ટી એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સંપન્ન 19-11-2024
કોંગ્રેસમાંથી એક મહિલા આપે છે અને જડબાતોડ જવાબ આપે છે ત્યારે એ પ્રશ્ન પણ થાય એ કોંગ્રેસના બીજા નેતાઓ શું લાજ કાઢે છે કે પછી તેઓ માનસિક રીતે થાકી હારી ગયા છે?!: કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને કોંગ્રેસના અંજલી ગોર વચ્ચે સોશિયલ મીડિયામાં જામી પડી 19-11-2024
બન્ની વિસ્તારના ગ્રામજનોએ રાત્રે રસ્તો બંધ કરવાની આપી ચીમકી: ટોલનાકા ના કારણે સ્થાનિકો ત્રસ્ત: ભિરાંડિયારા ટોલનાકે પૈસા ન ચૂકવવા પડે તે માટે છછી અને ભોજરડોમાં થી પસાર થતા વાહનો અકસ્માત નોતરશે 16-11-2024
સિંગલ યુઝ પ્લાસ્ટિક નો કચરો કરનારા દંડ ભરવા રહે તૈયાર : સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવના વિસ્તાર ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર 15-11-2024
અકસ્માત:ગાંધીધામ નગરપાલિકાનું નીંભર તંત્ર કોઈ ની જાન લઇને જ જાગશે? ઉઠતો સવાલ: ગાંધીધામમાં ધમધમતા ઓસ્લો સર્કલ પાસે એક સાથે ત્રણ વીજ થાંભલા ધરાશાઈ 14-11-2024
ભચાઉ ની મહિલાએ ગંભીર સ્થિતિમાં ૧૦૮ ના સથવારે હાઇવે પર આપ્યો બેલડાને જન્મ: જ્યાં એક જીવ બચવાના વાંધા હતા ત્યાં 108 ની કાબીલેદાદ કામગીરી એ ત્રણ જિંદગી બચાવી 14-11-2024
ક્રાઈમ ઓનલાઇન છેતરપિંડી ને પણ આંટી મારે તેવા કિમીયાગર ઠગ રહે છે કચ્છમાં: ભુજના જુબેલી સર્કલ પાસેથી નાસિકથી એકના ડબલ કરવાની લાલચ એ આવેલો યુવાન લુંટાયો 11-11-2024
: આજ થી ધોરડો રણોત્સવ-૨૦૨૪નો કચ્છના તોરણ સફેદરણ ખાતે ઉભી કરાયેલી ટેન્ટસીટી ખાતે શુભારંભ પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓથી સજ્જ ટેન્ટસીટી ખાતે ભારતીય તથા કચ્છી સંસ્કૃતિના વિવિધ આકર્ષણો ઉભા કરાયા છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક ક્રશર ઠેક ઠેકાણે રાખવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રવાસીઓના આનંદ માટે અનેક નવી વ્યવસ્થાઓ પણ ઉમેરવામાં આવી છે. 11-11-2024
કોહિનૂર ઇલેવન બની અબડાસા માં રમાયેલી એકતા કપ ટુર્નામેન્ટ ની વિજેતા: એક નવી રાહ ચિંધતું નુંધ્ધાતડ ગામ: માનવ અને ગૌસેવા માટે ક્રિકેટ થકી એકઠા કર્યા ૫૯ લાખ રૂપિયા 10-11-2024