-
Today 04-04-2025 07:42:pm
વેહલી સવારે બોરવેલમાં પડી ગયેલી કંઢેરાઈ ની યુવતી ના બચાવ માટે સીમા સુરક્ષા દળ અને એન ડી આર એફ ની ટીમો કામે લાગી: ઓક્સિજન અંદર પહોંચાડયું છતાં હજુ કોઈ સકારાત્મક સફળતા નહિ: જિલ્લા કલેકટર થી માંડી તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા