-
Today 04-04-2025 07:48:pm
ભુજના જ્યુબીલી સર્કલ પર બસ સ્ટોપ હોવા છતાં એક કલાક સુધી બસ ઉભી ન રાખવામાં આવતા અંજાર ના મહિલા એ બસ રોકો આંદોલન કર્યું: ભુજ બસ પોર્ટ પર રસ્તામાં બેસી ને તમામ બસ રોકી દીધી: અંતે પોલીસ સ્ટાફ દ્વારા તેમને સમજાવીને ઉભા કરતા બસ વ્યવહાર પુંન શુરૂ કરાયો