-
Today 04-04-2025 07:50:pm
ભચાઉ નગરપાલિકા ક્ષત્રિય આગેવાનના સહારે ભાજપે સર કરી: ભચાઉ વાગળ પંથકમાં જાડેજા પરિવારનો દબદબો યથાવત ભચાઉ નગરપાલિકા માં ચૂંટણી પૂર્વે જ પરિણામ: કુલ 28 બેઠકમાંથી 21 બેઠક પર ભાજપ બિનહરીફ હોવાનો દાવો આવતીકાલે ફોર્મ પરત ખેંચાય તે પૂર્વે ફેસલો : સોશિયલ મીડિયામાં ઉજવણીની ના વીડિયો થયા વાઇરલ રાપરના ધારાસભ્ય અને વાગડના કદ્દાવર નેતા એવા વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ તેમના પરિવારનો દબદબો યથાવત કોંગ્રેસે માત્ર છ બેઠક પર ચૂંટણી લડવાનું નક્કી કરતા કોંગ્રેસ પર ધોવાઈ રહેલા માછલા સમગ્ર કચ્છમાં ભચાઉની ચૂંટણી ચર્ચાના એરણે ચઢી: ભચાઉ નગરપાલિકા માટે કુલ 61 ફોર્મ ભરાયા જેમાંથી 48 માન્ય અને એમાં પણ 21 બેઠકો પર ભાજપ બિનહરીફ