-
Today 04-04-2025 07:47:pm
ભુજમાં છેલ્લા થોડા દિવસોમાં બનેલા બનાવવાના પગલે પોલીસે આકરા બનવાની ફરજ પડી છે. 11 વાગ્યા પછી ભુજમાં જાહેર સ્થળ પર ટોળા ટપા કરવા કે પછી ચાઇના તરીકે પણ હોટલ રેસ્ટોરન્ટ પર એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને તમામ ખાણીપીણી સહિતના સ્થળોને રાત્રે 11 વાગે બંધ કરી દેવામાં આવે તેવો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવયો છે. અંગે વાત કરતા બી ડિવિઝનના પીઆઇ મોરી એ કઈ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે એ ડિવિઝનના એએસઆઇ ભરત ઠાકોર એક જણાવે પ્રમાણે છેલ્લા થોડા સમયથી જુબેલી અને આત્મારામ સર્કલ પાસે બનેલી ઘટનાના પગલે નાગરિકો અને સુરક્ષા પૂરી પાડવી જરૂરી બની ગઈ હતી. મોડી રાત્રે નશાખોરો અને ગંજેડીઓ જાહેર જનતાને હેરાન ન કરે અને બધા સમયસર ઘર ભેગા થઈ જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.
ગઈકાલે રાત્રે ભુજના જુબેલી ખાતે બનેલી ઘટના ના પગલે પોલીસ દ્વારા રાત્રે 11 પછી તમામ હોટલો ચાની દુકાનો બંધ કરવા આપ્યો આદેશ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે થઈને પોલીસ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે હાલ પવિત્ર રમજાન માસ ચાલે છે અને 10:30 11 સુધી નમાઝ પછી મુસ્લિમ બિરાદરો ખાણીપીણી સહિતની મોજ માણતા હોય છે અને રમઝાનના છેલ્લા દિવસો ચાલે છે ત્યારે મેળવડા પણ મુસ્લિમ વિસ્તારમાં ચાલતા હોય છે તે સમયે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિને આગળ ધરીને આ રીતે અચાનક રાત્રે 11 વાગ્યા પછી તમામ જગ્યાઓ ભુજમાં બંધ કરવાના આદેશ અંગે પોલીસ ફરી વિચારશે ગઈકાલે રાત્રે જે ઘટના બની તે પોલીસ તે તદ્દન નજીક અને સતત ધમધમતા એવા વિસ્તારમાં બની છે ત્યારે પોલીસ તો કરતી હતી? શું આદેશ આવ્યા બાદ જ કે કોઈ હિચકારી ઘટના બને પછી જ કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જાળવવા માટે આંખ ઉઘડે છે? લોકોમાં ઉઠતો સવાલ.