-
Today 22-12-2024 01:13:am
જેના માટે આપણે ટેક્સ ભરીએ છીએ તેવી સુવિધાઓ માટે ચક્કાજામ ની ચીમકી આપતા ભુજ પાલિકાના અધિકારીઓ દોડતા થયા: ભુજના અનેક વિસ્તારોમાં નગરપાલિકા દબાણ હટાવ્યું ત્યારે ખાતરી આપી હતી કે સ્થાને મોડેલ માર્ગ બનાવવામાં આવશે ભૂજગેટ અને ન્યૂઝ રેલવે સ્ટેશન વચ્ચેના માર્ગ પર બંને બાજુ કચરાના ઢગ ગટર અને ગંદકી તેમજ પીવાના પાણીની સમસ્યા અને રોગચાળાના પગલે આજે શહેરના કાર્ય કરો દ્વારા ચક્કાજામનો આદેશ અપાયો હતો જેના કારણે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને અંતે ખાતરી આપીને હાલત તુરત આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે