-
Today 22-12-2024 12:57:am
મુંબઈ નાં એન સીપી ના કદાવર નેતા બાબા સિદ્દિકીની હત્યા: તેમની ઓફિસ બહાર જ તેમના પર કરવામાં આવ્યો ગોળીબાર : ત્રણ થી ચાર ગોળી લાગતા તેઓ ઢળી પડ્યા : લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા પરંતુ બચાવી ના શકાયા: અજિત પવાર જૂથ ના મોટા નેતા છ બાબા સિદ્દિકી: મુંબઈ પોલીસ સાથે દિલ્લી પોલીસ ના સ્પેશિયલ સેલ ના અધિકારીઓ તપાસ માં જોડાયા:અમુક લોકો ને શંકા ના આધારે રાઉન્ડ અપ કરાયા