Latest News
૧૮-૧૯ નવેમ્બર દરમિયાન અમદાવાદ અને પોરબંદર ખાતે હાથ ધરવામાં આવ્યા ત્રિવિધ કાર્યક્રમો: ભારતીય સેના દ્વારા મલ્ટી એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સંપન્ન 19-11-2024
૧૮-૧૯ નવેમ્બર દરમિયાન અમદાવાદ અને પોરબંદર ખાતે હાથ ધરવામાં આવ્યા ત્રિવિધ કાર્યક્રમો ભારતીય સેનાએ 18 અને 19 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ તેમજ પોરબંદર ખાતે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સફળતાપૂર્વક હાથ ધરી હતી. સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં આપદા સામે પ્રતિભાવની ભારતની તૈયારી દર્શાવવામાં આવી હતી.
ભારતીય સેનાના સધર્ન કમાન્ડના કોણાર્ક કોર દ્વારા ગુજરાતના અમદાવાદ અને પોરબંદર ખાતે 18 થી 19 નવેમ્બર 2024 દરમિયાન બે દિવસ સુધી આ કવાયત હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), હવામાન વિભાગ અને FICCIના પ્રતિનિધિઓએ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી. આજે પોરબંદરના ચોપાટી બીચ ખાતે મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શન યોજાયું હતું.
મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શનમાં ચક્રવાત જેવી ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિ દરમિયાન સંકલિત લોજિસ્ટિક્સ, ઝડપી પ્રતિભાવ અને અસરકારક આપદા વ્યવસ્થાપન વ્યૂહરચનાની પ્રેક્ટિસ કરતી વિવિધ એજન્સીઓની કામગીરી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય તટરક્ષક, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ, રાજ્ય આપદા પ્રતિભાવ દળ અને કેન્દ્ર તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા કુદરતી આપદાની સ્થિતિનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવતા સહયોગપૂર્ણ પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
નાગરિક પ્રશાસન દ્વારા સશસ્ત્ર દળોની માંગણી સાથે નિદર્શનની શરૂઆત થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં મલ્ટી એજન્સીની તપાસ અને દેખરેખ હાથ ધરવામાં આવી હતી, અને ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવા માટે કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. કવાયત દરમિયાન તૈનાત સંસાધનોની સહાયથી દુર્ઘટનાગ્રસ્ત લોકોના સ્થળાંતરણનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત નાગરિકોના ‘પુનરુત્કર્ષ અને પુનર્વસન’ સાથે નિદર્શનનું સમાપન કરવામાં આવ્યું હતું.
આત્મનિર્ભર ભારત પહેલ સાથે અનુરૂપ, નિદર્શનની સાથે-સાથે ઔદ્યોગિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ભારતીય સંરક્ષણ ઉદ્યોગોને આપદા પ્રતિભાવ ટેકનોલોજીમાં તેમના આવિષ્કારો અને ઉત્પાદન ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં આપદા વ્યવસ્થાપનમાં આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે ભારતની પ્રતિબદ્ધતા રેખાંકિત થઈ હતી.
સૈન્ય સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ પ્રોફેશનલ રીતે યોજવામાં આવેલી કવાયતનું આયોજન કરવા બદલ અને તેને ઉત્કૃષ્ટતા તેમજ ચતુરાઈથી સંચાલિત કરવા બદલ તમામ સહભાગીઓના પ્રયાસો અને સમર્પણની પ્રશંસા કરી હતી. સૈન્ય વડા (COAS)એ વૈશ્વિક માનવતાવાદી પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો હતો, જેમાં દુનિયાભરના ઘણા લોકો માટે તેમના કટોકટીના સમયમાં, દેશો તેમજ તકલીફમાં રહેલા લોકોને મહત્વપૂર્ણ સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સૈન્ય સતત આશા અને સહાયના કિરણ તરીકે ઉભરી આવ્યું છે. “ભારતીય સશસ્ત્ર દળો” દ્વારા, “તાજેતરના વર્ષોમાં, આપદા રાહત કામગીરીમાં આપદા શોધ અને બચાવ મિશન, માનવતાવાદી સહાય અને તબીબી સહાયની જોગવાઈ સહિત મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવી હતી”. સૈન્ય વડા (COAS)એ ભારતીય ઉદ્યોગોના સહભાગીઓની પણ પ્રશંસા કરી હતી, જેમણે સરકારના વિકસિત, આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને અનુરૂપ સ્વદેશી HADR સાધનોનું પ્રદર્શન કર્યું હતું. તેમણે ભારતીય સૈન્યને સમર્થન આપવા બદલ તેમજ આ કવાયતમાં તેમની સક્રિય સામેલગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) સહિત ઔદ્યોગિક ભાગીદારોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સૈન્ય વડા (COAS)એ વિદેશી પ્રતિનિધિઓની સહભાગિતાની પણ પ્રશંસા કરી હતી, જેનાથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા સતત હિમાયત કરવામાં આવતા “વસુધૈવ કુટુંબકમ” – “વિશ્વ એક પરિવાર”ની ભારતીય વિચારધારા સમજવા મળી હતી.
ગઈકાલે યોજાયેલી કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ થીમ પર કેન્દ્રિત ટેબલ ટોપ કવાયત (TTX) સામેલ કરવામાં આવી હતી. આ કવાયતમાં ચક્રવાત સંભવિત ઓખા-પોરબંદર દરિયાકાંઠાને અસર કરતી આપદાનું દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ સહભાગી એજન્સીઓએ આપદા રાહત વ્યૂહરચનાઓ પર મનોમંથન કર્યું હતું અને તે વ્યૂહરચનાઓના અમલીકરણ માટે અસરકારક સંયુક્ત વ્યવસ્થાતંત્ર સ્થાપિત કર્યું હતું. તેનો હેતુ કુદરતી આપદાઓ માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરીને આંતર-એજન્સી એકીકરણ અને સહકારમાં આવતા અંતરાયને દૂર કરવાનો છે. ટેબલ ટોપ કવાયત (TTX)માં લેફ્ટનન્ટ જનરલ અતા હસનૈન (નિવૃત્ત)ના નેતૃત્વ હેઠળના NDMAના સભ્યો અને સશસ્ત્ર દળોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય એજન્સીઓ અને ઉદ્યોગો ઉપરાંત નવ મૈત્રીપૂર્ણ દેશમાંથી આવેલા વિદેશી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, હિંદ મહાસાગર ક્ષેત્ર અને દક્ષિણ પૂર્વ એશિયાના નવ મૈત્રીપૂર્ણ દેશોના 15 વરિષ્ઠ અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓએ બંને દિવસે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમની સહભાગિતાએ આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને રેખાંકિત કરી હતી, જેનાથી શ્રેષ્ઠ પ્રથાઓ, જે-તે ક્ષેત્રના જ્ઞાન અને આપદા વ્યવસ્થાપનમાં અનુભવનું આદાનપ્રદાન થઈ શક્યું હતું. ‘સંયુક્ત વિમોચન 2024’ કવાયત એ ભારતની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત કરવા, વૈશ્વિક સ્તરે આપદા વ્યવસ્થાપનમાં તેના નેતૃત્વને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે.
વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત (HADR) કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’થી આપણી રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ ક્ષમતાઓમાં વધારો થવાની સાથે-સાથે માનવતાવાદી સહાય અને
SHARE
Related News
નકલી ઇડી કેસમાં બોલી બઘડાટી: નકલી ઈડી કેસમાં પોલીસ નાહક ની ભરાઈ પડી: ગોપાલ ઇટાલિયા આણી મંડળીએ ગાંધીધામ પોલીસ ચોકીમાં જમાવ્યો અડ્ડો 16-12-2024
Read Now
SHARE
: 16-12-2024
Read Now
SHARE
: 16-12-2024
Read Now
SHARE
રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો રણોત્સવ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ને સાકાર કરવાનો અવસર: વર્ષ ૨૦૦૫માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે શરૂ થયેલો ‘રણોત્સવ’ આજે બન્યું ગ્લોબલ ઇવેન્ટ 15-12-2024
Read Now
SHARE
કચ્છ અને ગુજરાતના રાજકારણમાં ભર શિયાળે ગરમાવો લાવતો નકલી ઈડી કેસ: કચ્છ અને ગુજરાતના રાજકારણમાં ભર શિયાળે ગરમાવો લાવતો નકલી ઈડી કેસ 14-12-2024
Read Now
SHARE
GSRTC અને ગુજરાતના પ્રવાસન વિભાગનો સંયુક્ત ઉપક્રમક્રમે: GSRTC અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમઅમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે મળશે વોલ્વો બસ 30-11-2024
Read Now
SHARE
GSRTC અને ગુજરાતના પ્રવાસન વિભાગનો સંયુક્ત ઉપક્રમક્રમે: GSRTC અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમઅમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે મળશે વોલ્વો બસ 30-11-2024
Read Now
SHARE
મામલો વાલીઓ સુધી પહોંચતા સરપંચ અને પોલીસને જાણ કરાઇ: લંપટ શિક્ષક થયો લાપતા: બેશરમ શિક્ષકે હદ વળોટી: અભ્યાસ ના બદલે કર્યું અધમ 27-11-2024
Read Now
SHARE
પશ્ચિમ રેલવે દ્વારા 36 નવા રેલ્વે સ્ટેશન અંગે દરખાસ્ત: પશ્ચિમ રેલવે દ્વારા નલિયા જખો પોર્ટ રેલવે લાઈન ના રૂટ પર ચાર નવા સ્ટેશન શરૂ કરાશે 26-11-2024
Read Now
SHARE
દારૂબંધી ના જાહેર માં ધજાગરા : ઇન્દ્રબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે લબર મૂછીયાઓ એ જમાવ્યો હતો અડ્ડો 26-11-2024
Read Now
SHARE
અબડાસા અને બાયઠ ના નરાધમો ને પકડી પાડતી પોલીસ: માંડવીની પરિણીતા પર ગેંગ રેપ 25-11-2024
Read Now
SHARE
ક્રિકેટના ગેરકાયદે પ્રસારણ તેમજ ઓનલાઇન બેટિંગ કરનારા ઉપર ઈડી ત્રાટકયું: અબજો કરોડોના ઓનલાઇન બેટિંગ ના ધંધાર્થીઓ ની 219 કરોડની સંપતિ જપ્ત 25-11-2024
Read Now
SHARE
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ બાતમીના આધારે ત્રાટકીને પકડી પાડ્યો: ભુજમાં દેશ બંદૂક સાથે શખ્શ પકડાયો 24-11-2024
Read Now
SHARE
કચ્છના અતુલ્ગીરી ગોસ્વામી એ પૈસા ની લાલચે સાઇબર ઠગને પોતાનું બાળક એકાઉન્ટ વાપરવા આપેલું: સાયબર ઠગ છેક કચ્છ સુધી આવી પહોંચ્યા: લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એ કહેવતને સાર્થક કરતો કચ્છનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં 22-11-2024
Read Now
SHARE
કોંગ્રેસમાંથી એક મહિલા આપે છે અને જડબાતોડ જવાબ આપે છે ત્યારે એ પ્રશ્ન પણ થાય એ કોંગ્રેસના બીજા નેતાઓ શું લાજ કાઢે છે કે પછી તેઓ માનસિક રીતે થાકી હારી ગયા છે?!: કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને કોંગ્રેસના અંજલી ગોર વચ્ચે સોશિયલ મીડિયામાં જામી પડી 19-11-2024
Read Now
SHARE
કોંગ્રેસના સેહજાદ સમાં આકરા પાણીએ: ભુજ રેલવે સ્ટેશન રોડ ની ગટર ગંદકી નો ત્રાસ દૂર કરવા જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ 18-11-2024
Read Now
SHARE
બન્ની વિસ્તારના ગ્રામજનોએ રાત્રે રસ્તો બંધ કરવાની આપી ચીમકી: ટોલનાકા ના કારણે સ્થાનિકો ત્રસ્ત: ભિરાંડિયારા ટોલનાકે પૈસા ન ચૂકવવા પડે તે માટે છછી અને ભોજરડોમાં થી પસાર થતા વાહનો અકસ્માત નોતરશે 16-11-2024
Read Now
SHARE
ક્રાઈમ લ્યો હવે પોલીસ સલામત નથી અને એ પણ પોલીસ મથકમાં?!: માંડવી પોલીસ મથકમાં માથાભારે તત્વોએ પીએસઓ સહિતના લોકોને માર મારી મચાવી ધમાલ 16-11-2024
Read Now
SHARE
કેન્દ્રબિંદુ પાટણ થી 23 કિમી દૂર દક્ષિણ પૂર્વમાં મળ્યું: 4.2 ની તીવ્રતા ધરાવતા આંચકા થી ગુજરાતની ધરા ધ્રુજી 15-11-2024
Read Now
SHARE
સિંગલ યુઝ પ્લાસ્ટિક નો કચરો કરનારા દંડ ભરવા રહે તૈયાર : સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવના વિસ્તાર ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર 15-11-2024
Read Now
SHARE
નર્મદા જળ લાવતી પાઇપલાઇનની મરામત થઈ જતા હાશકારો: ભુજવાસીઓ આનંદો: આવતીકાલથી નર્મદા જળનો પુરવઠો પૂર્વવત થવાની શક્યતા 15-11-2024
Read Now
SHARE
અકસ્માત:ગાંધીધામ નગરપાલિકાનું નીંભર તંત્ર કોઈ ની જાન લઇને જ જાગશે? ઉઠતો સવાલ: ગાંધીધામમાં ધમધમતા ઓસ્લો સર્કલ પાસે એક સાથે ત્રણ વીજ થાંભલા ધરાશાઈ 14-11-2024
Read Now
SHARE
નર્મદા ની પાઇપલાઇન માં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વેડફાયું: ભુજ ને આગામી બે ત્રણ દિવસ નર્મદાના નીર નહિ મળે 14-11-2024
Read Now
SHARE
ભચાઉ ની મહિલાએ ગંભીર સ્થિતિમાં ૧૦૮ ના સથવારે હાઇવે પર આપ્યો બેલડાને જન્મ: જ્યાં એક જીવ બચવાના વાંધા હતા ત્યાં 108 ની કાબીલેદાદ કામગીરી એ ત્રણ જિંદગી બચાવી 14-11-2024
Read Now
SHARE
ક્રાઈમ ઓનલાઇન છેતરપિંડી ને પણ આંટી મારે તેવા કિમીયાગર ઠગ રહે છે કચ્છમાં: ભુજના જુબેલી સર્કલ પાસેથી નાસિકથી એકના ડબલ કરવાની લાલચ એ આવેલો યુવાન લુંટાયો 11-11-2024
Read Now
SHARE
: આજ થી ધોરડો રણોત્સવ-૨૦૨૪નો કચ્છના તોરણ સફેદરણ ખાતે ઉભી કરાયેલી ટેન્ટસીટી ખાતે શુભારંભ પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓથી સજ્જ ટેન્ટસીટી ખાતે ભારતીય તથા કચ્છી સંસ્કૃતિના વિવિધ આકર્ષણો ઉભા કરાયા છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિક ક્રશર ઠેક ઠેકાણે રાખવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રવાસીઓના આનંદ માટે અનેક નવી વ્યવસ્થાઓ પણ ઉમેરવામાં આવી છે. 11-11-2024
Read Now
SHARE
કોહિનૂર ઇલેવન બની અબડાસા માં રમાયેલી એકતા કપ ટુર્નામેન્ટ ની વિજેતા: એક નવી રાહ ચિંધતું નુંધ્ધાતડ ગામ: માનવ અને ગૌસેવા માટે ક્રિકેટ થકી એકઠા કર્યા ૫૯ લાખ રૂપિયા 10-11-2024
Read Now
SHARE
: મુન્દ્રા કરોડ પર પ્રતિબંધિત માલ લઈ જતા પાંચ કન્ટેનર સીઝ 07-11-2024
Read Now
SHARE
સ્પોર્ટ્સ ઓલિમ્પિક: બધું સમું સુતરું પાર ઉતરે તો ૨૦૩૬ માં ઓલમ્પિક ગુજરાતમાં રમાશે 05-11-2024
Read Now
SHARE
ક્રાઈમ વિધવા મહિલા ની પ્રેમી એ કરી હત્યા : બે બાળકો બન્યા નોંધારા: વિધવા મહિલા ની પ્રેમીએ કરી હત્યા 04-11-2024
Read Now
SHARE
ક્રાઈમ ચોરી કરવાના ઇરાદે ઘૂસેલા શખ્શ ની હત્યા: ચોરીના ઈરાદે કંપનીમાં ઘૂસેલા વ્યક્તિનું મજૂરોએ કાસળ કાઢી નાખ્યું 04-11-2024
Read Now
SHARE
રાપર નર્મદા કેનાલ માં ડૂબી જતાં મોત: માંડવીમાં પિતા પુત્ર ના મોતની શાહી હજી સુકાઈ નથી ત્યાં રાપર નર્મદા કેનાલમાં બેના મોત 04-11-2024
Read Now
SHARE
ક્રાઈમ હત્યા : ભુજપુરના યુવાનની વ્યાજખોરોએ લીધી જાન: છરીના તીક્ષણ ઘા માર્યા 02-11-2024
Read Now
SHARE
વડાપ્રધાન કચ્છ મુલાકાત જવાનો સાથે દિવાળી ઉજવણી: વડાપ્રધાન મોદી એ કચ્છ સરહદે સંરક્ષણ દળો સાથે ઉજવી દિવાળી 31-10-2024
Read Now
SHARE
Celebration ઉજવણી દિવાળી: સ્વેક ના વડાએ એરફોર્સના જવાનો સાથે ઉજવી દિવાળી 30-10-2024
Read Now
SHARE
વહીવટી તંત્ર: રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગમાં સામૂહિક બદલી 30-10-2024
Read Now
SHARE
Celebration ઉત્સવ : સાંસદે મોકલાવી સૈનિકો ને સ્વીટસ 30-10-2024
Read Now
SHARE
સેલિબ્રેશન ફેસ્ટિવલ દિવાળી : સીમા અને સમાજ ની સુરક્ષા કરતા જવાનોએ સાથે મળી ઉજવી દિવાળી 30-10-2024
Read Now
SHARE
વિકાસ રેલવે: ભુજ-નલિયા ગેજ રૂપાંતર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત 28-10-2024
Read Now
SHARE
સિંહ વન્યજીવ: હવે સાસણ સિવાય પણ સાવજ ની ડણક સાંભળી શકાશે 28-10-2024
Read Now
SHARE
: 28-10-2024
Read Now
SHARE
ક્રાઈમ ડ્રગ્સ: સામખયારી પાસેથી અંદાજે 24 લાખના ડ્રગ્સ સાથે પંજાબી શખ્શ પકડાયો 28-10-2024
Read Now
SHARE
સ્પોર્ટ્સ સેવા સોશિયલ : એકતા માટે ક્રિકેટ:દેશ ને નવી રાહ ચિંધત્તું નાનકડું એવું નુંધાતડ ગામ 27-10-2024
Read Now
SHARE
ક્રાઈમ ઠગ: આ તો વકીલ,સી બી આઈ ઇન્સ્પેક્ટર કે પછી ઠગ ભગત? 26-10-2024
Read Now
SHARE
ટ્રાન્સપોર્ટ પરિવહન: ભુજ થી નલિયા જવા માટે હવે ટ્રેન નો વિકલ્પ મળી રહેશે: બ્રોડગેજ લાઈન નું ટુંક સમયમાં લોકાર્પણ 26-10-2024
Read Now
SHARE
ક્રાઈમ: ફાર્મ વિલા હોટલમાં નોકરી કરતા દેશલપરના યુવાનની ગાંધીધામમાં હત્યા 26-10-2024
Read Now
SHARE
ક્રાઈમ બોમ્બ થરેટ : મુંબઈથી કંડલ આવતી ફ્લાઇટમાં બોમ્બ મુકાયાની ધમકી ના પગલે ફફડાટ 25-10-2024
Read Now
SHARE
ક્રાઈમ : મુન્દ્રા ના રજાક કુંભારને જાસૂસી બદલ છ વર્ષની સજા 24-10-2024
Read Now
SHARE
સાઇબર ક્રાઇમ : પાર્ટ ટાઈમ ઓનલાઇન જોબ ના નામે છેતરતી ટોળકી પકડાઈ: કચ્છના વ્યક્તિ સાથે 12.5 લાખ ની કરી હતી છેતરપિંડી 24-10-2024
Read Now
SHARE
ક્રાઈમ અકસ્માત: નર્મદા કેનાલ એ પિતા પુત્રનો લીધો ભોગ: ભચાઊના ખારોઈ પાસે ઘટેલી દુર્ઘટના 23-10-2024
Read Now
SHARE
ટુરિઝમ પ્રવાસન: હવે હવાઈ રમત માટે છેક હિમાચલ કે ગોવા સુધી લાંબા નહિ થવું પડે: કચ્છ બનશે એરો સ્પોર્ટ્સ નું હબ 22-10-2024
Read Now
SHARE
અકસ્માત ક્રાઈમ: માંડવીમાં બે માસૂમ બાળકો ડૂબી જતાં અરેરાટી 22-10-2024
Read Now
SHARE
વહીવટી: તહેવારોના દિવસમાં આડેધડ થતા પાર્કિંગને રોકવા શહેરમાં ટ્રાફિક નિયમન અંગે જાહેરનામું 22-10-2024
Read Now
SHARE
સોશિયલ : નુંધાતડના હાજી યાકુબ બાવા પડિયાર પરિવાર તરફથી શિફા હોસ્પિટલ ને અડધા કરોડ થી પણ વધુ નું દાન 22-10-2024
Read Now
SHARE
વહીવટી: હેલ્મેટ સીટ બેલ્ટ વગર નીકળ્યા બાહર તો ખેર નથી 21-10-2024
Read Now
SHARE
ક્રાઈમ : કંડલા પાસેથી AK 47 અને AK 56 જેવા કાતિલ હથિયારો ના વપરાયેલા કારતૂસ નો જંગી જથ્થો મળ્યો 20-10-2024
Read Now
SHARE
પરિવહન રેલવે : કચ્છ મુંબઈ વચ્ચે દૌડતી ટ્રેનોમાં સમયમાં થોડો ફેરફાર કરવામાં આવશે 19-10-2024
Read Now
SHARE
સોશિયલ વહીવટી: ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર નો બફાટ સોશિયલ મીડિયા પર થયો વાયરલ 18-10-2024
Read Now
SHARE
ક્રાઈમ : ઓનલાઇન પ્રેમ માં પડેલી યુવતીએ અંતે પસ્તાવાનો વારો આવ્યો: નામ અને ઓળખ છુપાવનારા પ્રેમીએ યુવતી ને કરી બદનામ 18-10-2024
Read Now
SHARE
કચ્છમાં 4.0 નો ભૂકંપ નો આંચકો : કચ્છમાં 4.0 નો ભૂકંપ નો આંચકો 17-10-2024
Read Now
SHARE
સાહિત્ય: કવિ કમલ વોરા ને નરસિંહ મહેતા એવૉર્ડ એનાયત 16-10-2024
Read Now
SHARE
ક્રાઇમ: વિદ્યાર્થીની ને લઈને ભાગેલો લંપટ શિક્ષક અમૃતસર થી પકડાયો 16-10-2024
Read Now
SHARE
: ખીરસરા વિંજાન ને અન્યાય શા માટે ? 16-10-2024
Read Now
SHARE
Crime: કંડલા પાસે એગ્રો કંપનીમાં દુર્ઘટના : સુપરવાઈઝર સહિત પાંચ ના મૌત થી અરેરાટી 16-10-2024
Read Now
SHARE
ક્રાઇમ : કચ્છ નાં પોલીસ અધિકારીએ અંધ ભક્તો ની ઉઘાડી આંખ 15-10-2024
Read Now
SHARE
Education શિક્ષણ : ગુજરાત બોર્ડ ની પરીક્ષા ફેબ માર્ચ માં લેવાશે: તારીખ જાહેર 15-10-2024
Read Now
SHARE
હવામાન: વગર ચોમાસે આફત 13-10-2024
Read Now
SHARE
Crime : પ્રેમ કર્યો કોઈએ અને અપહરણ થયું કોઈનું: ભચાઉ નો રસપ્રદ કિસ્સો 13-10-2024
Read Now
SHARE
ક્રાઇમ : મુંબઈ નાં એન સીપી ના કદાવર નેતા બાબા સિદ્દિકીની હત્યા 12-10-2024
Read Now
SHARE
Crime : કચ્છમાં બોલીવુડ ની ફિલ્મને આંટી મારે તેવો ક્રાઈમ થ્રીલર કેસ 12-10-2024
Read Now
SHARE
Social: કડી ભેખડ દુર્ઘટનાના હતભાગીઓ ને મોરારી બાપુ દ્વારા સહાય 12-10-2024
Read Now
SHARE
Crime : બોલિવૂડ ની ક્રાઈમ થ્રીલર ને આંટી મારે તેવો ખતરનાક કિસ્સો બન્યો કચ્છ મં 12-10-2024
Read Now
SHARE
Crime: કચ્છ માં બોલીવુડ થ્રીલર ને આંટી મારે તેવો પ્રેમ,હત્યા ને પશ્ચાતાપ નો કિસ્સો 12-10-2024
Read Now
SHARE
Test: Test 11-10-2024
Read Now
SHARE
Administration : Bhuj civic issues 11-10-2024
Read Now
SHARE
સોશિયલ : માતા ના મઢ માં એક જ પત્રિવિધી હાઇકોર્ટ 10-10-2024
Read Now
SHARE
Industries: ભારતનું "રતન" વિલાયું 10-10-2024
Read Now
SHARE
Editorial: Welcome to Aapada Samachar 10-10-2024
Read Now
SHARE