-
Today 04-04-2025 07:47:pm
માંડવી તાલુકાના ગોધરા ખાતે યુવતીની લાશ મળી આવતા ચકચાર : વહેલી સવારે બસની રાહ જોતી યુવતી ને તલવારના ઘા જીકીને સરાજાહેર પતાવી દેવામાં આવી : પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી ઘરની બહાર જ તલવારના ઘા જીકીને કોઈ રહેસી નાખવામાં આવતા સુરક્ષા બાબતે ઉભા થયા સવાલ શિયાળાનો લાભ લઈ કોઈએ વહેલી સવારે હત્યા કરી હોવાની આ શંકા યુવતીની ઓળખ ગોરીબેન તુલસીભાઈ ગરવા તરીકે જાણવા મળી : ભોગ બનનાર યુવતી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું: કોઈ અજાણ્યો બાઈક લઈને આવ્યો અને ત્યારબાદ આ ગુનો બન્યો હતો તેવું સ્થાનિકો નું બયાન હત્યાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર