-
Today 04-04-2025 07:42:pm
માંડવી પાસેના ગોધરામાં યુવતી ને રહેંસી નાખનારો પકડાયો: આરોપી કોડાય ગામ નો સંગાર યુવાન હોવાનું ખૂલ્યું: સાગર સંગર એ ખૂન કર્યા બાદ દવા પી આત્મહત્યા નો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાયો : સાથે અન્ય બે વ્યક્તિઓ હોવાનું ખુલ્યું