-
Today 22-12-2024 12:37:am
વિનોદ ચાવડા શેર કરેલા કોંગ્રેસ હે તો દેશવિરોધી સેફ હૈ હમ એક હૈ તો કોંગ્રેસ અનસેફ હૈ નો અંજલિ ગોરે આપ્યો જડબાતોડ જવાબ અંજલી ગોરે એક એક પોઇન્ટ પર વિનોદ ચાવડા અને ભાજપ પક્ષ ની પોલ ખોલી ખાસ કરીને નલિયા કાંડ માં કેવી રીતે ભાજપના લોકો છૂટી ગયા અને વિધાનસભામાં પહોંચી ગયા એ બાબત પર ભાર મૂક્યો કંધાર કાંડ વખતે આતંકવાદીને છેક પાકિસ્તાન જઈને મૂકી આવવાની વાત હોય કે પછી કચ્છ જેવા વિશાળ જિલ્લામાં કે જ્યાં 35% જેટલા મુસ્લિમોની વસ્તી છે ત્યાંથી વોટ મેળવીને પછી વકફ અંગે નકારાત્મક વિધાન કરવા બદલ અંજલી ગોરે વિનોદ ચાવડાને સોશિયલ મીડિયા મારફતે અરીસો દેખાડ્યો બાબાસાહેબ આંબેડકરના કંડારેલા રસ્તા પર ચાલતા હોવાનુ કહીને બાબાસાહેબે બનાવેલા બંધારણ ની ધજ્જિયા ઉડાવે એવા વિધાન કરતા સાંસદ ચાવડાને કહ્યું કે પદ તો આ જ છે ને કાલ નહીં આ સમાજ જ સાથે રહેવાનો સાંસદ કક્ષાના વ્યક્તિ ને જવાબ કોંગ્રેસમાંથી એક મહિલા આપે છે અને જડબાતોડ જવાબ આપે છે ત્યારે એ પ્રશ્ન પણ થાય એ કોંગ્રેસના બીજા નેતાઓ શું લાજ કાઢે છે કે પછી તેઓ માનસિક રીતે થાકી હારી ગયા છે?!